મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં ૫૧ કનેક્શનમાંથી ૧૪.૧૪ લાખની વીજચોરી ઝડપાઇ


SHARE







હળવદ તાલુકામાં ૫૧ કનેક્શનમાંથી ૧૪.૧૪ લાખની વીજચોરી ઝડપાઇ

મોરબી વર્તુળ કચેરી હેઠળના હળવદ શહેર તથા ચરાડવા પેટા વિભાગીય કચેરીના ગામડાઓમાં ઘરવપરાશ અને વાણિજ્ય હેતુના વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા ત્યારે ચેકીંગ ડ્રાઈવમાં કુલ મળીને ૧૪.૧૪ લાખની વીજચોરી ઝડપાઇ છે

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા ઘનશ્યામપુર, ભલગામડા, પલાસણ, દીઘડીયા, માથક, રાયધ્રા અને રણછોડગઢમાં વીજ કંપનીની ટીમો દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું ત્યારે જામનગર, ભુજ, અંજાર વર્તુળ કચેરીનું જુદીજુદી ૩૧ ટીમો કામે લાગી હતી અને ત્યારે રહેણાંકના ૪૬૫ તેમજ વાણિજ્ય હેતુના ૨૧ વીજ કનેક્શન ચેક કર્યા હતા તેમાંથી ૫૧ કનેક્શનમાં ગેરરીતી સામે આવી હતી જેથી કરીને વીજ ચોરી કરતાં ગ્રાહકોને ૧૪.૧૪ લાખનો દંડ ફટકારવામાં આવેલ છે






Latest News