મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂગર્ભ ગટર જીવલેણ બંને તેવી શક્યતા


SHARE











મોરબીમાં ભૂગર્ભ ગટર જીવલેણ બંને તેવી શક્યતા

થોડા સમય પહેલા રાજકોટમાં સ્પીડ બ્રેકરના લીધે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજયું હતું તો પણ ઘણી જગ્યાએ તંત્રની અક્ષમ્ય કહી શકાય તેવી બેદરકારી સામે આવે છે તે હક્કિત છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો મોરબીના શનાળા રોડ પર મહેશ હોટેલ વાળી શેરીમાં ભૂગર્ભ ગટર જોખમી બની ગયેલ છે કેમ કેભૂગર્ભ ગટરનું ઢાંકણું કોઈ કાઢી ગયેલ છે જેથી કરીને આ ગટર નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ બને તેવી શ્ક્યતા છે જેથી કરીને કોઈનો ભોગ લેવાય તે પહેલા મોરબીના જવાબદાર અધિકારી અને કર્મચારી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે કેમ કે આ વિસ્તારમાં શાળા, કોલેજ અને હોસ્પિટલ આવેલી છે અને ત્યાં બહારથી લોકો આવતા હોય છે






Latest News