મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા ધાર્મિક પ્રવાસ યોજાયો


SHARE











મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા ધાર્મિક પ્રવાસ યોજાયો

મોરબીમાં સિનિયર સિટીઝનો માટે કાર્યરત સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને સિનિયર સિટીઝન કાઉન્સિલના મંત્રી મહેશભાઈ ભટ્ટીની આગેવાની હેઠળ મોરબીથી નાના જડેશ્વર, મોટા જડેશ્વરમોઢેશ્વરી માતાજીભંગેશ્વર મહાદેવચોટીલાસાળંગપુરકુંડલધામઘેલા સોમનાથ સુધી સિનિયર સિટીઝનોને લઈ જવામાં આવ્યા હતા અને આ પ્રવાસમાં ભોજન સહિતની વ્યવસ્થા મંત્રી મહેશભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી તેવું સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ ડોક્ટર બી.કે. લહેરુએ જણાવ્યુ છે






Latest News