મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળિયા (મી)ના બગસરા પાસે મીઠું ભરેલ ટ્રક પલટી મારી ગયો


SHARE







માળિયા (મી)ના બગસરા પાસે મીઠું ભરેલ ટ્રક પલટી મારી ગયો

માળિયા મિયાણા તાલુકાનાં બગસરા ગામ પાસેથી મીઠું ભરેલ ટ્રક પસાર થતો હતો ત્યારે તે ટ્રક પલટી મારી ગયું હતું જેથી કરીને મીઠું રસ્તામાં અને ખેતર પાસે ઢોળાયું હતું જેથી કરીને લોકોને મુશ્કેલી થાય અને ખેડૂતને પણ નુકશાન થાય તેવી પરિસ્થિતી છે જેથી આ કાયમી પીડામાંથી મુક્તિ માટે અહીના સરપંચ સહિતના આગેવાનો દ્વારા કલેક્ટર સુધી રજૂઆતો કરવામાં આવી છે તો પણ બેફામ દોડતા વાહનોને અટકાવવામાં આવતા નથી જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે






Latest News