મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી રોટરી ક્લબ દ્વારા ઇકો ફ્રેંડલી ગણપતિ બનાવવાના વર્કશોપ યોજાયો


SHARE







મોરબી રોટરી ક્લબ દ્વારા ઇકો ફ્રેંડલી ગણપતિ બનાવવાના વર્કશોપ યોજાયો

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઇકો ફ્રેંડલી ગણપતિ બનાવવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિલ્પકાર કમલેશભાઈ નગવાડિયા દ્વારા બાળકો સહિતનાને માટીમાંથી ગણપતિની મૂર્તિ કેવી રીતે બનાવવામાં આવે છે તે શીખવવામાં આવ્યું હતું આ વર્કશોપ ગઇકાલે બપોરે ૩ થી ૬ કલાકે મોરબીની બોયઝ હાઈસ્કૂલઅરુણોદય હોલ ખાતે રાખવામા આવ્યો હતો અને તેમાં મૂર્તિ બનાવવા માટે માટીમૂર્તિ બનાવવાના ટૂલ્સ અને વૂડન બોર્ડ સંસ્થા તરફથી આપવામાં આવ્યા હતા આ વર્કશોપને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ બંસી શેઠ, સિદ્ધાર્થભાઈ જોશી સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News