વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં ગણેશોત્સવના આગમન પૂર્વે બજારમાં કલાત્મક અને મનમોહક મૂર્તિઓને આખરી ઓપ આપતા કલાકારો


SHARE







મોરબીમાં ગણેશોત્સવના આગમન પૂર્વે બજારમાં કલાત્મક અને મનમોહક મૂર્તિઓને આખરી ઓપ આપતા કલાકારો

મોરબીમાં ગણેશોત્સવ પૂર્વે ગણેશજીની રંગબીરંગી કલાત્મક મૂર્તિઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને મૂર્તિકારો દિવસ રાત જોયા વગર હાલમાં મૃતિઓ બનાવી રહ્યા છે અને ખાસ કરીને કોરોના મહામારી વચ્ચે સરકારી ગાઈડ લાઈન મુજબ ગણેશોત્સવની ઉજવણી કરવાની રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે ત્યારે ગણેશોત્સવની ઉજવણી કરવા માટે ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ વખતે ચાર ફૂટની મર્યાદામાં અવનવી કલાત્મક મૂર્તિ બનાવામાં આવી રહી છે જે ૫૦૦ થી ૫૦૦૦ સુધીનો ભાવ લઈને બજારમાં વેચાઈ રહી છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા વર્ષોથી લોકો વધુમાં વધુ ઇકો ફ્રેંડલી ગણેશજીની મૂર્તિઓ બનાવીને તેની પોતાના ઘરે સ્થાપન કરતાં હોય છે જેથી કરીને ગણેશજીની મૂર્તિઓ બનાવનારા કારીગરોની  સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે




Latest News