મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર ખાતે જીલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો: ૧૦૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો


SHARE











વાંકાનેર શહેર ખાતે જીલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો: ૧૦૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો

વાંકાનેર શહેર ખાતે આજરોજ આયુર્વેદ શાખા-મોરબી દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુજેમાં આયુર્વેદ સાથે નૂતન વર્ષનો પ્રારંભ કરી આપણા જીવનને આરોગ્યપ્રદ અને સુખમય બનાવવાના પ્રયાસો હાથ ધરવાના ઉદ્દેશ સાથે મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિંહોરાજયંતભાઈ પડસુંબિયાઝહિરઅબ્બાસ શેરસીયા સહિતના મહાનુભાવોની હાજરીમાં આયુષ મેળો ખુલ્લો મુકાયો હતો.

આ આયુષ મેળામાં તમામ રોગો માટે આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પતમામ રોગો માટે હોમીયોપથીક નિદાન-સારવાર કેમ્પવિવિધ આરોગ્યવર્ધક વાનગીઓનું પોસ્ટર પ્રદર્શનદિનચર્યાઋતુચર્યાવિરૂધ્ધ આહારઆપણી આસપાસ ઉગતી વનસ્પતિઓની સમજ આપતુ પ્રદર્શન૦ થી ૧૨ વર્ષના બાળકો માટે સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવાહરસમસાભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવારસાંધાના દુ:ખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સાસ્વાસ્થ્યવર્ધક આયુર્વેદ પીણુ – “હર્બલ ડ્રીંકનુ વિતરણઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ડ્રાય ઉકાળા તથા સંશમની વટીઆર્સેનિક આલ્બમનું વિતરણ વગેરે પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લા આયુર્વેદ ડોક્ટરોની ટીમના ડો. પ્રવિણ વડાવિયાડો. દિલીપ વિઠ્ઠલપરાડો. દિપ્તી કંડેચાડો. જીજ્ઞેશ બોરસાણીયાડો. ખ્યાતિ ઠક્કરારડો. મિલન સોલંકીડો. અલ્તાફ શેરસીયાડો.મહમદમનસુર પિલુડીયાડો. જયેશ ગરધરિયાડો. શ્રીબા જાડેજાડો. વિરેન ઢેઢીડો. જે. પી. ઠાકરડો. એન. સી. સોલંકીડો. વિજય નાંદરીયાડો. હેતલ હળપતિ સહિતના ડોક્ટરોએ સેવા આપી હતી






Latest News