મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે ૭ જાન્યુઆરીએ ભવ્ય સંતવાણી યોજાશે


SHARE







મોરબીના ખાખરાળા ગામે ૭ જાન્યુઆરીએ ભવ્ય સંતવાણી યોજાશે

મોરબી તાલુકાના ખાખરાળા ગામે આગામી તા. ૭ જાન્યુઆરીને શનિવારના રોજ સ્વ. ધનજીભાઈ અમરશીભાઈ વડાવિયાના સ્મરણાર્થે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને ખાખરાળા ગામે ૭ જાન્યુઆરીએ રાત્ર ૯ કલાકે સ્વ. ધનજીભાઈ અમરશીભાઈ વડાવિયાના સ્મરણાર્થે યોજાનાર આ ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોક ગાયક બિરજુભાઈ બારોટ અને સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા ઉપસ્થિત રહીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે અને હસાવશે. તો આ સંતવાણીમાં ઉપસ્થિત રહેવા કૃભકોના ડિરેક્ટર મનગભાઈ ધનજીભાઈ વડાવિયાએ સૌને આમંત્રણ પાઠવ્યું છે.






Latest News