મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ બીપીનભાઈ દવેની પ્રદેશ ભાજપની શિસ્ત સમિતિમાં વરણી


SHARE







મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ બીપીનભાઈ દવેની પ્રદેશ ભાજપની શિસ્ત સમિતિમાં વરણી

ગુજરાત પ્રદેશ ભાજપ સિસ્ત સમિતિના અધ્યક્ષ અને સભ્યના નામ જાહેર કરવામાં આવેલ છે જેમાં સભ્ય તરિકે મોરબી જિલ્લાના હળવદમાં રહેતા મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના માજી પ્રમુખ અને કચ્છ જિલ્લા ભાજપના માજી પ્રભારી બીપીનભાઈ દવે (બિપીન દાદા) ની નિમણુક કરવામાં આવી છે જેથી કરીને મોરબી જિલ્લા ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ તરફથી તેઓને શુભેચ્છાઓ પાઠવવામા આવી રહી છે






Latest News