મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયર સેફટી માટે જનરલ કન્સલ્ટિંગ ઓફિસરની નિમણુંક


SHARE







મોરબીમાં ફાયર સેફટી માટે જનરલ કન્સલ્ટિંગ ઓફિસરની નિમણુંક

મોરબી શહેરમાં ફાયરની મંજૂરીઓ માટેની સુવિધાઓ ઊભી કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના લાભ એસોસીએટ્સ ખાતે કંસલ્ટિંગ યુવા એન્જિનિયર ચિરાગભાઈ પંડ્યાની મોરબી શહેરમાં સૌપ્રથમ કંસલ્ટિંગ ફાયર સેફ્ટી ઓફિસર (જનરલ) તરીકે નિમણુંક કરવામાં આવી છે. 

અત્રે ઉલેખનીય છે કેચિરાગભાઈ પડ્યાંએ અગાઉ મોરબી જિલ્લામાં ઓનલાઇન બિલ્ડિંગ પ્લાન પણ લાભ એસોસીએટ્સ ખાતેથી સૌ પ્રથમ પાસ કરાવ્યો હતો હવે ચિરાગભાઈ પંડ્યાની નિમણુંક કંસલ્ટિંગ ફાયર સેફ્ટી ઓફિસર (જનરલ) તરીકે કરવામાં આવેલ છે જેથી હવે લોકોને ફાયર સુવિધાઓ માટેનું એંનઓસી રીન્યુઅલ સર્ટી મોરબી ખાતેથી કાઢી શકાશે જો કેઆજદિન સુધી મોરબીવાસીઓને આ સર્ટી કાઢવા માટે રાજકોટ ખાતે ધક્કા ખાવા પડતા હતા જે હવે મોરબીમાં ઉપલબ્ધ થતા મોરબીના લોકોને રાજકોટના ધક્કાથી છૂટકારો મળી જશે.

 
 
 
 





Latest News