મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી, હળવદ અને વાંકાનેરમાં આજે ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વભિમાન અભિયાન


SHARE







મોરબીહળવદ અને વાંકાનેરમાં આજે ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વભિમાન અભિયાન

મોરબીહળવદ અને વાંકાનેરમાં આજે તા ૪ ના રોજ ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વભિમાન અભિયાન હેઠળ જનસ્વભિમાન લોક સંપર્ક કરવામાં આવશે ત્યારે પ્રદેશ પ્રમૂખ ધવલભાઈ પટેલગાંધીનગર જિલ્લા પ્રમુખ ધર્મેશભાઈપ્રદેશ મહાસચિવ સંકરજીપ્રદેશ સલાહકાર સમિતીના પ્રતિનિધી નરેન્દ્રસિંહ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી જયેશ સોમાણી તથા પ્રતિનિધી મંડળ હાજર હશે.


ગરવી ગુજરાત પાર્ટી દ્વારા સંગઠનની સમીક્ષા તથા સંગઠનને વધુ મજબૂત કરવા માટે અને આવનારી ચૂંટણીમાં ૨૦૨૨ માં ૧૦૧ વિધાનસભા સીટ લડવા માટેની ચર્ચા કરવામાં આવશે અને જન સ્વભિમાન અભીયાન હેઠળ હોદેદારોની નિમણુંક કરવામાં આવશે આજે જન સ્વભિમાન અભિયાન અંતર્ગત  સુરેન્દ્રનગરથી ટીમ બપોરે ૪ વાગ્યા બાદ મોરબી આવી પહોંચશે અને મોરબી, રફાળેશ્વર, પાનેલીસરતાનપરઆણંદપરની મુલાકાત લેશે તથા માટેલ ગામ ખોડીયાર માતાજીના દર્શન કરી આગળ પ્રારંભ કરશે.






Latest News