મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી રોટરી ક્લબ દ્વારા ઇકો ફ્રેંડલી ગણપતિ બનાવવાના વર્કશોપ યોજાશે


SHARE







મોરબી રોટરી ક્લબ દ્વારા ઇકો ફ્રેંડલી ગણપતિ બનાવવાના વર્કશોપ યોજાશે

 મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઇકો ફ્રેંડલી ગણપતિ બનાવવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શિલ્પકાર કમલેશભાઈ નગવાડિયા દ્વારા માટીમાંથી ગણપતિની મૂર્તિ બનાવવાનું શીખવવામાં આવશે. 

મોરબીમાં રોટરી ક્લબના હોદેદારોએ જણાવ્યુ  છે કે, આ વર્કશોપ તા. ૫ ને રવિવારના રોજ બપોરે ૩ થી ૬ કલાકે બોયઝ હાઈસ્કૂલઅરુણોદય હોલ વસંત પ્લોટ મોરબી ખાતે યોજાશે જેમાં મૂર્તિ બનાવવા માટે માટીમૂર્તિ બનાવવાના ટૂલ્સ અને વૂડન બોર્ડ સંસ્થા તરફથી આપવામાં આવશે અને ફોર્મ મેળવવા અને રજીસ્ટ્રેશન માટે બંસી શેઠ (૯૩૭૬૬ ૫૨૩૬૦)સિદ્ધાર્થભાઈ જોશી (૯૨૨૮૮ ૯૭૩૭૨) નો સંપર્ક કરવા જણાવ્યું છે અને આ વર્કશોપ માટે રજીસ્ટ્રેશન ચાર્જ ૧૫૦ રાખવામાં આવેલ છે.

 

મોરબીમાં કાલે સીનીયર સીટીઝન સંસ્થાની મીટીંગનું આયોજન

મોરબીમાં કાલે તા. ૫-૯ ના રોજ સીનીયર સીટીઝન મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે જે મિટિંગ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ ખાતે સવારે સવારે ૧૧-૦૦ કલાકે રાખવામા આવી છે અને આ મિટિંગમાં આવનારા તમામ લોકોને સરકારની ગાઈડ લાઇન મુજબ ફરજિયાત માસ્ક અને સેનેટાઇઝર તથા અંતર જાળવવા સંસાથના પ્રમુખ ડો. બી.કે. લહેરૂ (૯૯૧૩૨ ૨૨૨૮૩), ઉપ્રમુખ પ્રવિણભાઇ મહેતા (૯૮૨૫૨ ૧૩૪૫૨) અને મંત્રી મહેશભાઇ ભટ્ટ (૯૯૦૯૦ ૮૧૮૧૧) દ્વારા જણાવવામાં આવ્યું છે






Latest News