મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર ગામે મારા પૈસા કેમ આપવા ન આવ્યો કહીને યુવાનને મારી નાખવાની ધમકી


SHARE







મોરબીના ધરમપુર ગામે મારા પૈસા કેમ આપવા ન આવ્યો કહીને યુવાનને મારી નાખવાની ધમકી

 

મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા યુવાનના ઘરે આવીને હળવદના એક શખ્સે "મારા પૈસા કેમ આપવા ન આવ્યો" તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપીને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

જાણવાની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના જુના ધરમપુર ગામે રહેતા ભરતભાઈ માવજીભાઈ માકાસણા જાતે પટેલ (ઉમર વર્ષ ૩૭)એ હાલમાં હળવદ તાલુકાના રહેવાસી સહદેવસિંહ રાણાની સામે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપીએ તેના ઘરે આવીને "મારા પૈસા આપવા માટે કેમ ન આવ્યો" તેવું કહીને તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે પોલીસે હાલમાં યુવાનની ફરીયાદ લઈને ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News