મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના સાર્થક વિદ્યા મંદિર અને રેઈન્બો પ્રી સ્કૂલમાં ગીતા જયંતીની ઉજવણી


SHARE







મોરબીના સાર્થક વિદ્યા મંદિર અને રેઈન્બો પ્રી સ્કૂલમાં ગીતા જયંતીની ઉજવણી

મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતી નિમિતે યજ્ઞ, પૂજન અને ગીતા પઠન કરવામાં આવ્યું હતું.સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતીની ઉજવણી કરાઈ હતી જેમાં બંને પાડીમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો તે ઉપરાંત સાંજે ગીતા પૂજન, સામુહિક ગીતા પઠન અને ગીતા આરતી કરી ગીતા માહાત્મ્યની માહિતી આપવામાં આવી હતી.તેમજ અહીંની રેઈન્બો પ્રી સ્કૂલમાં પણ ગીતા જયંતીની ઉજવણી કરાઈ હતી. શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી નિમિત્તે મોરબીની રેઈન્બો પ્રી સ્કૂલમાં ઉજવણી કરવામાં આવી હતી.જેમા શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે બાળકો જાણે અને બાળકોમાં સાંસ્કૃતિક મૂલ્યોનું જતન થાય એ હેતુથી રેઈન્બો પ્રી સ્કૂલમાં પ્લે-ગૃપ, નર્સરી તથા કે.જી.ના વિદ્યાર્થીઓને ગીતા પૂજન કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાયનું સંગીતમય શ્રવણ પણ કરાવવામાં આવ્યું હતું.






Latest News