મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીની સોમનાથ સોસાયટીમાં પ્રકૃતિ વંદન કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની સોમનાથ સોસાયટીમાં પ્રકૃતિ વંદન કાર્યક્રમ યોજાયો

આજ સોમનાથ સોસાયટીમાં સ્થાનિક નાગરિકોની હાજરીમાં પ્રકૃતિ વંદન કરવામાં આવ્યું હતી આ પ્રસંગે પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી ડો. જયન્તિભાઈ ભાડેશીયાનું પ્રકૃતિની સુરક્ષા માટે પ્રેરક ઉદબોધન રહ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના પર્યાવરણ સંયોજક ડો.મનુભાઈ કૈલા,જિલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડિયા, યોગ ટ્રેઈનેર રૂપલબેન શાહ તથા સ્વયંસેવકો તથા અન્ય ભાઈઓ બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા

 પ્રેરણાદાયી ઉજવણી

યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારીના દીકરા મયંકના જન્મદિવસ નિમિતે શહેર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી તથા પછાત વિસ્તારનાં બાળકોમાં  સામાજિક સમરસતા કેળવાય તેવા હેતુથી તેમજ વર્તમાન સ્થિતિની ધ્યાનમાં રાખીને સેલ્ફ ડિસ્ટન્સ જાળવી સેનીટાઇઝ તથા માસ્ક વિતરણ કરીને બાળકોને પીઝા અને દાબેલી સહિતનું ભોજન કરાવ્યુ હતું અને જન્મદિવસ ઉજવ્યો હતો






Latest News