મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

રઘુવંશી ક્રાંતિ મંચ મોરબી જીલ્લા મહિલા પ્રમુખ તરીકે મેઘાબેન પોપટની વરણી


SHARE







રઘુવંશી ક્રાંતિ મંચ મોરબી જીલ્લા મહિલા પ્રમુખ તરીકે મેઘાબેન પોપટની વરણી

મોરબી જીલ્લા મહિલા ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન સોમૈયા,શહેર પ્રમુખ તરીકે તેજશભાઈ બારા, ઉપપ્રમુખ તરીકે નૈમિષભાઈ પંડીત તથા વિશાલભાઈ ગણાત્રા, મહામંત્રી તરીકે રોનકભાઈ કારીયા, મંત્રી તરીકે રવિ ભાઈ કોટેચા,પરિમલભાઈ ઠક્કર તથા વિપુલભાઈ પંડીત, સહમંત્રી તરીકે ભાવીનભાઈ પોપટ તથા ખજાનચી તરીકે રાજેશભાઈ મીરાણી ની વરણી કરવામાં આવી હતી.

સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ ના ઉત્કર્ષ માટે કાર્યરત રઘુવંશી ક્રાંતિ મંચ ના કેન્દ્રીય પ્રમુખ ડો. ધર્મેશભાઈ ઠક્કર, મહેશભાઈ નગદીયા, આકાશભાઈ પુજારા સહીતના રઘુવંશી ક્રાંતિ મંચ ના કેન્દ્રીય અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતી માં રઘુવંશી ક્રાંતિ મંચ સૌરાષ્ટ્ર ઝોન ના અધ્યક્ષ સોનલબેન વસાણી, ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી તથા મંત્રી ભાવીનભાઈ સેજપાલ ના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા રઘુવંશી ક્રાંતિ મંચ ના પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણીની રાહબરી નાં મોરબી જીલ્લા તથા શહેર નાં વિવિધ હોદેદારી ની વરણી મોરબી ખાતે લોહાણા સમાજ ની બેઠક માં કરવા માં આવી હતી. જેમાં મોરબી જીલ્લા મહિલા પ્રમુખ તરીકે મોરબી નગરપાલીકા ના કાઉન્સીલર મેઘાબેન દીપકભાઈ પોપટ, ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન અનીલભાઈ સોમૈયા, મોરબી શહેર પ્રમુખ તરીકે તેજશભાઈ બારા, ઉપપ્રમુખ તરીકે નૈમિષભાઈ પંડીત તથા વિશાલભાઈ ગણાત્રા, મહામંત્રી તરીકે રોનકભાઈ કારીયા, મંત્રી તરીકે રવિભાઈ કોટેચા, પરિમલભાઈ ઠક્કર તથા વિપુલભાઈ પંડીત, સહમંત્રી તરીકે ભાવીનભાઈ પોપટ તથા ખજાનચી તરીકે રાજેશભાઈ મીરાણીની નિમણુંક કરવામાં આવી છે. તેઓની આ નિમણુંક બદલ ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. આગામી સમયમાં રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબી જીલ્લાની ટીમનુ વિસ્તરણ કરવામાં આવશે તેમ રઘુવંશી ક્રાંતિ મંચના કેન્દ્રીય પ્રમુખ ડો. ધર્મેશભાઈ ઠક્કરે જણાવેલ છે તેમ અહીંના લોહાણા યુવા આગેવાન નિર્મિત કક્કડે યાદીમાં જણાવ્યું છે.






Latest News