મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના નવાપરા પાસે ઇકો કારના ચાલકે હડફેટે લેતા રાહદારી આધેડનું મોત


SHARE







વાંકાનેરના નવાપરા પાસે ઇકો કારના ચાલકે હડફેટે લેતા રાહદારી આધેડનું મોત  

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે ઉપર નવાપરા પાસેથી પસાર થતા આધેડ રોડ ક્રોસ કરતા હતા ત્યારે ઇકો કારના ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી કરીને તેને માથામાં ગંભીર ઇજા થયેલ હતી અને આધાડનું મોત નીપજયું હતું જેથી અકસ્માત સર્જીને નાદધિ ગયેલા ઇકો કારના ચાલકની સામે હાલમાં મૃતક આધેડના પત્નીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વાહન ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણમાં મળતી માહિતી મુજબ વાંકાનેરમાં સિદ્ધાર્થનગર રેલવે સ્ટેશન પાસે રહેતા મૂળ યુપીના રહેવાથી આશાબેન શુભાનારાયણ શર્મા (૪૮) એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓના પતિ સુભાનારાયણ તિલકેશ્વર શર્મા (ઉંમર ૫૦) પગપાળા ચાલીને નવાપરા પાસેથી પસાર થતા હતા ત્યારે ઇકો કાર નંબર જીજે ૩૮ બીબી ૨૭૦૮ ના ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને ફરિયાદીના પતિ રસ્તા ઉપર પટકાતા તેને માથા અને શરીરે ઇજાઓ થઈ હતી જેના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ઇકો કારનો ચાલક ઘટના સ્થળ પરથી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. હાલમાં મૃતકની પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇકો કારના ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News