મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબી સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર હિંડોળા દર્શન યોજાયા


SHARE







મોરબી સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર હિંડોળા દર્શન યોજાયા

ભારતીય સંસ્કૃતિમા સદીઓથી હિંડોળા મહોત્સવનું આગવું ઐતિહાસિક માહત્મ્ય મનાય છે અને વહેલી સવારથી મોડી રાત્રિ સુધી આબાલ વૃદ્ધો નિતનવા નયનરમ્ય હિંડોળા સુશોભિત કરી ધુન, ભજન, કથા, વાર્તા, કીર્તન, ભક્તિ સાથે ભગવાનને નીતનવા શણગાર સાથે ભક્તો આરાધના કરતા હોય છે ત્યારે મોરબી શનાળા રોડ સ્થિત સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય દિવ્ય  હિંડોળા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું અને મંદિરના પ્રાંગણમાં આ પ્રસંગે રાસોત્સવ લીલાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આબાલ વૃદ્ધ સત્સંગી બંધુઓએ ઉત્સાહ, ઉમંગ,માહત્મ્ય સાથે ભાગ લઈ હિંડોળા મહોત્સવ, રાસોત્સવ સાથે કીર્તન ભક્તિની રમઝટ બોલાવેલ હતી અને સંતો દ્વારા પ્રસંગોચિત વકતવ્ય સાથે આશીર્વચન આપવામાં આવેલ હતા






Latest News