ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ
Breaking news
Morbi Today

મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ અર્થે બીલીયામાં શોકસભા યોજાય


SHARE







મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ અર્થે બીલીયામાં શોકસભા યોજાય

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં નિર્દોષ બાળકો, મહિલાઓ સહિતના હતભાગીઓના મૃત્યુ થતા સમગ્ર પંથક શોકમય બન્યું છે અને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જેમાં મોરબીના બીલીયા ગામે શોકસભા યોજવામાં આવી હતી.બીલીયા ગામમાં ગ્રામજનોએ શોક સભા યોજી હતી જેમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ અર્થે ગ્રામજનો અને સરપંચ કાંતિભાઈ પેથાપરા સહિતનાઓ એ મૃતકોની આત્માને શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.




Latest News