ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ
Breaking news
Morbi Today

ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા


SHARE







ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા

ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું, ત્યારે 1893 માં લોકમાન્ય બાલ ગંગાધર તિલકે સમાજમાં એકતા અને સંગઠિતતા વધે તેમજ વિઘ્નહર્તા ગણેશજી પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા વધુ મજબૂત બને તે હેતુથી જાહેર ગણેશોત્સવની શરૂઆત કરી હતી. એ જ ભાવનાને આગળ વધારતા આજે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરના ખેડૂતો મોરબીમાં લીલપર કેનાલ રોડ ઉપર આવેલ કલસિક પાર્ટી પ્લોટ ખાતે અરવિંદ બારૈયા અને ઓમ બારૈયા દ્વારા ‘સિદ્ધિવિનાયક કા રાજા’ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ગણેશજીના દર્શન કરવા માટે 100થી વધુ ખેડૂતો પહોચ્યા હતા. 




Latest News