મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ પદે સર્વાનુમતે રવિરાજસિંહ પરમાર


SHARE







મોરબી તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ પદે સર્વાનુમતે રવિરાજસિંહ પરમાર

મોરબી તાલુકા ગ્રામ પંચાયત સરપંચ એસોસિએશનની મીટીંગ મળી હતી જેમાં સર્વ-સંમતિથી ઊંચી માંડલ ગ્રામ પંચાયતના સરપંચ રવિરાજસિંહ પરમારની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.

મોરબી તાલુકા પંચાયત સરપંચ અસો.ની ઊંચી માંડલ ગામ બાપાસીતારામ હોટલ ખાતે પ્રમુખ પદ માટેની વરણી બાબતની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું, આ મિટિંગમાં મોરબી તાલુકા ગ્રામ પંચાયત સરપંચ અસો.ના તમામ ગ્રામ પંચાયતના સરપંચોની સર્વ સંમતિથી ઊંચી માંડલ ગ્રામ પંચાયતના સરપંચ રવિરાજસિંહ જીલુભા પરમારની મોરબી તાલુકા સરપંચ અસોસિએશનના પ્રમુખપદ માટે  વરણી કરવામાં આવી હતી. અને આ તકે મોરબી તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ બનવા બદલ રવિરાજસિંહ પરમારને ચોમેરથી શુભેચ્છાઑ મળી રહી છે 






Latest News