મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભીમગુડા ગામે ૮૬ લાખના ખર્ચે બનનાર પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું ખાતમહુર્ત કરાયું


SHARE







વાંકાનેરના ભીમગુડા ગામે ૮૬ લાખના ખર્ચે બનનાર પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું ખાતમહુર્ત કરાયું

"શ્રેષ્ઠ થી સર્વ શ્રેષ્ઠ  તરફ" "મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ" દેશનું સૌથી મોટું શાળાકીય શિક્ષણ મિશન છે તે અન્વયે વડાપ્રધાનના વરદ હસ્તે મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સનો કાર્યક્રમ યોજાયો હતો અને વિધિવત રીતે અડાલજ ગાંધીનગર ખાતે કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં રાજ્યના જુદાજુદા જિલ્લાની શાળાના ખાતમહુર્ત કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની શ્રી ભીમગુડા પ્રાથમિક શાળાનું રૂપિયા ૮૬ લાખના ખર્ચે નવું અદ્યતન બિલ્ડીંગ બનવાનું છે તેનું પણ ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેર તાલુકા ઉપપ્રમુખ વિંજવાડીયા ભૂમિકાબેન અજયભાઈ, સરપંચ વિંજવાડીયા  ફૂલીબેન ચતુરભાઈ, ગામના આગેવાન મુંધવા હકાભાઈ, મુંધાવા બાબુભાઈ અને શાળાના આચાર્ય રાઠોડ રાકેશભાઈ સહિતના હાજર રહ્યા હતા અને તેના હસ્તે ભુમી પૂજન કરવામાં આવ્યું હતુ






Latest News