મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના હોલ માતાજીના મંદિરે આહીર સમાજ દ્વારા અધિકારીઓ-પત્રકારનું કરાયું સન્માન


SHARE







વાંકાનેરના હોલ માતાજીના મંદિરે આહીર સમાજ દ્વારા અધિકારીઓ-પત્રકારનું કરાયું સન્માન

વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે આવેલા હોલ માતાજીના મંદિરે ખાતે આહિર સમાજ દ્વારા અધિકારીઓ તથા પત્રકારોનું સન્માન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અધિકારીઓએ અને પત્રકારોનું સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે દિનેશભાઈ ગરચર, હોલ માતાજી મંદિરના પ્રમુખ પ્રભાતભાઈ લોખીલ, ડો. તરૂણભાઈ મિયાત્રા, સીપીઆઇ બળવંતભાઈ સોનારા, પ્રવિણભાઈ જાદવ, ભુપતભાઈ છૈયા, સિધરાજભાઈ ડાંગર, રાજુભાઈ મકવાણા અને રામદે ભાટીયા સહિતના આગેવાનો અને અધિકારીઓએ હાજર રહ્યા હતા અને તેના હસ્તે પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હોલ માતાજીના મંદિરે આહીર સમાજ દ્વારા જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ભોજન વ્યવસ્થાના દાતા પ્રવિણભાઈ જાદવ હતા






Latest News