મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ઉદ્યોગકારના જન્મ દિને પાંજરાપોળના લાભાર્થે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે


SHARE







મોરબીમાં ઉદ્યોગકારના જન્મ દિને પાંજરાપોળના લાભાર્થે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે

મોરબીના ગૌસેવાના કામ માટે લોકો છૂટા હાથે હંમેશા દાન આપે છે ત્યારે મોરબીની પાંજરાપોળના લાભાર્થે સંતવાણીનું અને લોક ડાયરાનું રાધે પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે 

મોરબીના યુવા ઉદ્યોગપતિ સાવજીભાઇ બારૈયાના જન્મ દિવસ નિમિતે મોરબીમાં રાધે પાર્ટી પ્લોટ ખાતે આગામી તા. ૧૯ ઓક્ટોબરને બુધવારે મોરબી પાંજરાપોળના લાભાર્થે સંતવાણી તથા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે આ લોક ડાયરામાં ભજનિક નિલેશ ગઢવી, લોકગાયિકા અપેક્ષા પંડ્યા અને સાહિત્યકાર પિયુષ મહારાજ ભજનની રમઝટ બોલાવશે. જેથી કરીને ગૌસેવાના લાભાર્થે યોજાનાર સંતવાણી અને લોક ડાયરામાં લોકોને સહયોગ આપવા માટે અને કાર્યક્રમને માણવા માટે આવવા મોરબીવાસીઓને સવજીભાઈ બારૈયા, અરવિંદભાઈ બારૈયા (ગણેશ મંડપ) અને મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.




Latest News