મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા ગામે દશેરાના દિવસે શસ્ત્ર પુજનનો કાર્યક્રમ યોજાયો


SHARE







ટંકારાના હડમતિયા ગામે દશેરાના દિવસે શસ્ત્ર પુજનનો કાર્યક્રમ યોજાયો

“અધર્મ ઉપર ધર્મનો વિજય એટલે વિજયાદશમી" દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દશમને દિવસે આવે છે. અને રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે ત્યારે ટંકારાના હડમતિયા ગામના યુવા ઉધોગપતિ અને આમ આદમી પાર્ટીના મોરબી-માળિયા સીટના ઉમેદવાર અને કચ્છ-ભુછના ઉપપ્રમુખ પંકજભાઈ  રાણસરીયાએ વિધિવત શસ્ત્ર પુજન અર્ચન કરવામાં આવ્યું હતું સાથે ગામનાં અસંખ્ય યુવા આગેવાનો સાથે જોડાયેલા રહ્યા હતા. અને નવરાત્રીમા સંખ્યાબંધ માનવ મહેરામણ વચ્ચે અને ઝગમગતી રોશની વચ્ચે અંધકારનો નાશ અને દિવાળી પહેલા રોશનીનો ઉદય થયો હતો






Latest News