મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા
Breaking news
Morbi Today

મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલતા પોલીસનું સન્માન કરાયું


SHARE







મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલતા પોલીસનું સન્માન કરાયું

મોરબીના લાતી પ્લોટ શેરી નં-ર માં આવેલ શીવ મંડપ સર્વીસમાથી તા.૨૭ ના રોજ મંડપ સર્વીસની અલગ અલગ વસ્તુઓની કુલ મળીને ૧૬૮૭૫૦ ના મુદ્દામાલની  ચોરી થયેલ હતી. જે બનાવ અંગે મંડપ સર્વિસના વેપારીએ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા મોરબી સીટી એ ડીવિઝન પોલીસે તસ્કરોને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલીને તમામ મુદામાલ રીકવર કરીને પાંચ આરોપીની ધરપકડ કરી છે જેથી કરીને મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ સહિતના સ્ટાફનું મંડપ સર્વિસના વેપારી દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું






Latest News