મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપરથી માટી અને બાવળ દૂર કરવાની માંગ


SHARE







મોરબીના નવલખી રોડ ઉપરથી માટી અને બાવળ દૂર કરવાની માંગ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા વિમલભાઈ ડાંગરે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કેમોરબી શહેરના નવલખી રોડ પર રેલ્વે ફાટકની બન્ને તરફ રસ્તા પર પડેલા માટીના ઢગલા અને ફૂટપાથ પર ઉગેલા બાવળો માર્ગમાં નડતરરૂપ બની રહયા છે તેમજ લોકો અને વાહન આવન-જાવનના માર્ગમાં મુશ્કેલી સર્જે છે જેથી બાવળ કટિંગ કરીને રસ્તા પર માટીના ઢગલા જામી ગયા છે તેને દૂર કરવામાં આવે તે જરૂરી છે માટે લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને આ કામ ઝડપથી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

 






Latest News