મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જે.બી. પેટ્રોલિયમ દ્વારા ૫૦૦ બાળાઓને ચણીયા ચોલી આપવામાં આવી


SHARE







વાંકાનેરમાં જે.બી. પેટ્રોલિયમ દ્વારા ૫૦૦ બાળાઓને ચણીયા ચોલી આપવામાં આવી

શાળા એટલે શિક્ષણની સાથે સંસ્કાર અને સામાજિકતા કેળવવાનું કેન્દ્રબિંદુ, સામાજિકતા અને સંસ્કૃતિને  ઉજાગર કરતા વિવિધ તહેવારોની ઉજવણી શાળા કક્ષાએ કરવાની હોય છે ત્યારે સહજ દીકરીઓ માટે ચણીયાચોલીની જરૂરીયાત ઉભી થતી હોય છે ત્યારે વાંકાનેર તાલુકાના પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.બી.દવે અને વાંકાનેર તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અશોકભાઈ સતાસીયાના પ્રયત્નથી વાંકાનેર તાલુકાની ૩૭ શાળાની ૫૦૦ બાળાઓ માટે સુંદર મજાની ટ્રેડિશનલ રીતે તૈયાર કરી ચણિયાચોલી જે.બી. પેટ્રોલિયમ તરફથી અર્પણ કરવામા આવેલ છે તેમજ વાંકાનેરના કસ્તુરબા બાલિકા વિદ્યાલયની બાળાઓને પણ ચણીયા ચોલી અર્પણ કરવામાં આવેલ છે અને બાળાઓને ગરબે ઘુમવા માટેની મન પસંદ વસ્તુ પ્રાપ્ત થતા ખુશીથી ઝુમી ઉઠી હતી આ તકે બાળાઓ વતી તમામ શાળાના આચાર્યોએ જે.બી. પેટ્રોલિયમનો આભાર વ્યકત કર્યો હતો.






Latest News