મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર યુનવર્સિટીના બીબીએ સેમ.૨ ના રિઝલ્ટમાં મોરબીની એલિટ કોલેજનો દબદબો


SHARE







સૌરાષ્ટ્ર યુનવર્સિટીના બીબીએ સેમ.૨ ના રિઝલ્ટમાં મોરબીની એલિટ કોલેજનો દબદબો

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા તાજેતરમાં જાહેર થયેલ બીબીએ સેમ.૨ ના રિઝલ્ટમાં સમગ્ર મોરબી જિલ્લાના ટોપ ત્રણમાં એલિટ બીબીએ કોલેજના વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ પરિણામમાં પ્રથમ સ્થાને વિડજા વિશ્વા ૮૪.૨૫ ટકા, દ્વિતીય સ્થાને અમૃતિયા હેત્વી ૮૪.૧૨ ટકા અને તૃતીય સ્થાને કવાડિયા મિત ૮૨.૬૩ ટકા મેળવેલ છે ત્યારે એલિટ બીબીએ કોલેજ આવા ઉત્તમ રિઝલ્ટ આપીને ખરા અર્થમાં મેનેજમેન્ટનાં વિદ્યાર્થીઓ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની ગઈ છે અને આ સફળતા માટે સંસ્થાના પ્રેસિડેન્ટ એસ.ડી. કલોલાએ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે અને સ્ટાફને બિરદાવ્યો હતો તેમજ પ્રિન્સીપાલ મિત્તલ મેનપરાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.






Latest News