મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના આઉટસોર્સ કર્મચારીઓની સમાન કામ સમાન વેતનની માંગ સાથે અચોક્કસ મુદાતની હડતાલ


SHARE











મોરબી જિલ્લાના આઉટસોર્સ કર્મચારીઓની સમાન કામ સમાન વેતનની માંગ સાથે અચોક્કસ મુદાતની હડતાલ

મોરબી જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી, નાયબ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી સહિતની તમામ સરકારી કચેરીઓમાં ડ્રાઈવર, સફાઈ કામદાર, ચોકીદાર, ઓપરેટર, પટ્ટાવાળા સહિતના આઉટસોર્સ કર્મચારીઓને કામે રાખીને સરકારી કામનું ગાડું ગબડાવવામાં આવે છે તો પણ આ કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે અને કાયમી કર્મચારી કરતાં ઘણું ઓછું વેતન આપવામાં આવે છે જેથી કરીને સમાન કામ સમાન વેતનની માંગણી સાથે આઉટસોર્સ કર્મચારીઓએ હવે હડતાલનું શાસ્ત્ર ઉગામયું છે અને તેની માંગણી નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રખવાનું એલાન કરવામાં આવ્યું છે વધુમાં આ કર્મચારીઓએ જણાવ્યુ છે કે, તેના સરકારમાંથી ૧૬ હજાર રૂપિયા પગાર માટે આવે છે જો કે, તેઓને આઠ થી દસ હજાર રૂપિયા જ આપવામાં આવે છે અને આઉટસોર્સ કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે






Latest News