મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટર કચેરીના આંગણામાં સરકારના પગાર વધારાના પરિપત્રની હોળી કરતી આશાવર્કર- આશાફેસિલિટરો બહેનો


SHARE







મોરબી કલેક્ટર કચેરીના આંગણામાં સરકારના પગાર વધારાના પરિપત્રની હોળી કરતી આશાવર્કર- આશાફેસિલિટરો બહેનો

તાજેતરમાં સરકારે આશાવર્કર- આશાફેસિલિટરોના પગારમાં બે હજારનો વધારો કરીને તેનો પરિપત્ર પણ બહાર પડ્યો છે ત્યારે આ પગાર વધારાને આશાવર્કર- આશાફેસિલિટરોલોલોપોપ ગણાવી છે અને પગાર વધારાના સરકારના પત્રની મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના પટાંગણમાં હોળી કરી હતી. અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આશાવર્કર- આશાફેસિલિટરો પગાર વધારા સહિતની માંગ કરી રહી છે અને તેનું શોષણ કરવામાં આવી રહયું છે તેવું મહિલાઓ કહી રહી છે ત્યારે સરકાર દ્વારા મહિલાઓના પગારમાં બે હાજરનો વધારો કરીને પરિપત્ર બહાર પડેલ છે તેની સામે મોરબી જીલ્લામાં આશાવર્કર- આશાફેસિલિટરોએ નારાજગી વ્યક્ત કરી છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સરકારના પગાર વધારાના પરિપત્રને લોલોપોપ ગણાવી તેની કલેક્ટર કચેરીના પટાંગણમાં હોળી કરલે છે અને યોગ્ય પગાર વધારાની માંગ કરી છે.






Latest News