મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં નવા બસ સ્ટેન્ડ પાસે જુગાર રમતા ત્રણ શખ્સ ૯૭૦૦૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE







મોરબીમાં નવા બસ સ્ટેન્ડ પાસે જુગાર રમતા ત્રણ શખ્સ ૯૭૦૦૦ ની રોકડ સાથે ઝડપાયા

મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ કર્મચારી સોસાયટીના નાકે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડા ૯૭,૦૦૦ ના મુદામાલ સાથે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે સંજયભાઇ રાઠોડ, ભરતસિંહ ડાભી અને ભગીરથસિંહ ઝાલાને સયુકત ખાનગી બાતમી મળી હતી કે નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ કર્મચારી સોસાયટીના નાકે જાહેરમાં જુગાર રમી રહ્યા છે જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે પ્રવિણભાઇ અંબારામભાઇ પટેલ, વિશાલ વલમજીભાઇ પટેલ અને હાર્દિકભાઇ હરેશભાઇ પટેલ રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડા ૯૭,૦૦૦ ના મુદામાલ સાથે પકડી આગળની કાર્યવાહી કરેલ છે






Latest News