મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળાના  શિક્ષકનું રાજ્યપાલે કર્યું સન્માન


SHARE







મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળાના  શિક્ષકનું રાજ્યપાલે કર્યું સન્માન

મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણિયાને પાંચમી સપ્ટેમ્બરના રોજ ટાગોર હોલ અમદાવાદ ખાતે ગુજરાતના માનનીય રાજ્યપાલમુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીની હાજરીમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આપવામાં આવેલ છે અને રાજ્યપાલે એવોર્ડ આપીને તેમને  સન્માનિત કર્યા હતા વિજયભાઈએ શાળામાં બાળકોને માટે કરેલ અનેકવિધ પ્રવૃત્તિઓઈનોવેશનોતેમજ શિક્ષણના અન્ય ક્ષેત્રોમાં પણ કરેલ અનેકવિધ કામગીરીસામાજિક ક્ષેત્રોમાં પણ કરેલી પ્રશંસનીય કામગીરી તેમજ સંશોધનો અને લેખો પ્રકાશિત કરવા જેવી કામગીરી બદલ આ એવોર્ડ તેમને અર્પણ કરવામાં આવ્યો હતો. અને તેઓએ શાળાતાલુકો અને જિલ્લાના ગૌરવમાં વધારો કરેલ છે જેથી કરીને તેઓની ઉપર ચોમેરથી શુભકામનાઓ વરસી રહી છે






Latest News