મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં અંબિકા રોડે ગણેશોત્સવમાં દાદાને ૫૬ ભોગ અન્નકુટ પ્રસાદ ધરાયો


SHARE







મોરબીમાં અંબિકા રોડે ગણેશોત્સવમાં દાદાને ૫૬ ભોગ અન્નકુટ પ્રસાદ ધરાયો

મોરબીમાં અંબિકા રોડ ઉપર અંબિકા બાળ યુવા ગ્રૂપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં ગણપતિ બાપાને ૫૬ ભોગ અન્નનકુટ પ્રસાદ ધરવામાં આવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, આ ગણેશોત્સવનું આયોજન ૬ થી ૧૪ વર્ષના બાળકો દ્વારા કરવામાં આવે છે અને અહી દર્શન, પૂજન, આરતી સહિતનો લાભ લેવા માટે સ્થાનિક લોકો સહિતના આવે છે સાથોસાથ બાળકો દ્વારા ગણેશ મહોત્સવમાં દાંડિયા રાસ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવના આયોજનમાં ગણપતિ બાપાની મૂર્તિની ખરીદી મંડપ ડેકોરેશન રોશની સજાવટ જાતે બાળકોની ટીમ દ્વારા કરવામાં આવે છે આ આયોજનને સફળ બનાવવા માટે રામશી રબારીકાનો જોગડીયાગૉસાઈ પાર્થગીરીઆદિત્યરાજસિંહ ચૌહાણકાનજી દેગામાવિરરાજસિંહ ચૌહાણધ્યાનમ જોષી સહિત બાળકોએ જહેમત ઉઠાવી હતી






Latest News