ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે આવેલ તપોવન કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઓદ્યોગીક એકમોની મુલાકત લીધી


SHARE







મોરબીના જેતપર ગામે આવેલ તપોવન કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઓદ્યોગીક એકમોની મુલાકત લીધી

શિક્ષણની સાથે પ્રેકટીકલ પ્રવૃત્તિમાં પણ અગ્રેસર રહેતી એકમાત્ર રેસિડેન્સીઅલ કોમર્સ સ્કૂલ એટ્લે કે મોરબીના જેતપર ગામે આવેલ તપોવન કોમર્સ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓએ માટે અજંતા ઇન્ડિયા લમિટેડ તથા લિઓલી સિરામિકની ઓદ્યોગીક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ કારખાના શરૂ કરવાથી લઈને બજારમાં તૈયાર માલ આપવા સુધીની તમામ માહિતી મેળવી હતી

નળિયું, તળિયું અને ઘડિયું નાં સૂત્રથી પ્રખ્યાત મોરબીના સીરામિક અને કલોક ઉદ્યોગની માહિતી વિદ્યાર્થીઓએ મેળવે તે હેતુ સાથે મોરબીના જેતપર ગામે આવેલ તપોવન કોમર્સ સ્કૂલનાં ધોરણ ૧૧-૧૨ નાં વિદ્યાર્થીઓએ તાજેતરમાં અજંતા કલોક તથા લિઓલી સિરામિકની ઓદ્યોગીક મુલાકાત મુલાકાત લીધી અને અનેક પ્રકારની જ્ઞાનસભર  માહિતી મેળવી હતી આ કંપની વિજીટ થકી વિદ્યાર્થીઓને કંપનીની સ્થાપના, કાર્યપદ્ધતિ, સક્સેસ સ્ટોરી, મેનેજમેન્ટ, ઉત્પાદન, માર્કેટિંગ વગેરે આયામોથી માહિતગાર કરવામાં આવ્યા હતા ત્યારે તપોવન કોમર્સ સ્કૂલના પ્રમુખ જીતુભાઇ વડસોલા તેમજ સંચાલક વિજયભાઈ કાચરોલા અને અંકિતભાઈ રૈયાણી દ્વારા અજંતા ક્લોક તથા લિઓલી સિરામિક ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News