મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના જાણીતા એડવોકેટ અને ઉદ્યોગપતિ કિશોરભાઈ બોપલિયા પરિવારનું ગૌરવ


SHARE







મોરબીના જાણીતા એડવોકેટ અને ઉદ્યોગપતિ કિશોરભાઈ બોપલિયા પરિવારનું ગૌરવ

મોરબીમાં એડવોકેટ તરીકે કામકાજ કરતા અને સિરામીક ઉદ્યોગમાં પણ કાર્યરત એવા કિશોરભાઈ બોપલિયાના બે પુત્રો કે જેઓ નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે અને તેઓ દ્વારા તાજેતરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાએલી વિવિધ પ્રતિયોગીતાઓમાં ભાગ લઈને અવ્વલ નંબર પ્રાપ્ત કરીને બોપલિયા પરિવારનું ગૌરવ વધારે છે.જાણવા મળ્યા મુજબ કિશોરભાઈ બોપલિયાના પુત્ર ભવ્ય કે જે નવયુગ સંકુલમાં ધોરણ ચારમાં અભ્યાસ કરે છે તેણે એકપાત્રીય અભિનયમાં બીજો નંબર પ્રાપ્ત કરીને તેમજ નવયુગ સંકુલમાં જ ધોરણ નવમાં અભ્યાસ કરતા સ્મિત કિશોરભાઈ બોપલિયાએ એકપાત્રીય અભિનયમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે આમ ટંકારા તાલુકા કક્ષાએ યોજાયેલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગતના કાર્યક્રમોમાં બોપલિયા પરિવારના બંને પુત્રોએ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરીને બોપલીયા પરિવારનું ગૌરવ વધાર્યું હોય તેઓને ઠેર ઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.






Latest News