મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડ અમૃતનગરમાં બાળકોને રમતો રમાડી ઇનામ આપ્યા


SHARE







મોરબીના રવાપર રોડ અમૃતનગરમાં બાળકોને રમતો રમાડી ઇનામ આપ્યા

મોરબીના જુદાજુદા વિસ્તારમાં ગણેશજીનું સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે તેની સાથોસાથ લોકોના મનોરંજન માટે જુદાજુદા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે ત્યારે દર વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે અમૃતનગરમાં આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં નાના બાળકોને રમત રમાડીને દરરોજ બધાને ગિફ્ટ આપવામાં આવે છે અહિયાં દરરોજ ૩૦૦ થી વધુ બાળકો અલગ-અલગ સોસાયટીમાથી આવે છે. અને રાતે ૯ થી ૧૦ બાળકોને જુદીજુદી રમતો આયોજકો રમાડવામાં આવે છે અને વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહીત કરવામાં આવે છે.






Latest News