મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજીત ગણેશોત્સવમાં મહારાણા કેશરીદેવસિંહએ દર્શન-આરતીનો લાભ લીધો


SHARE







વાંકાનેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજીત ગણેશોત્સવમાં મહારાણા કેશરીદેવસિંહએ દર્શન-આરતીનો લાભ લીધો

વાંકાનેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા “ભાટીયા કા રાજા” ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને પહેલા દિવસની આરતીમાં વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા સહિતના નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે અને આયોજકોના કહેવા મુજબ  પ્રથમ દિવસે હિન્દુ ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં ગણપતી પંડાલમાં આવી હતી અને ગણપતિ બાપાની આરતી તેમજ દર્શનનો લાભ લીધો હતો ત્યારે ગણપતી બાપા મોર્યાના નાદ સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને મુંબઈનાં લાલબાગ કા રાજા જેવા દ્ર્શ્યો વાંકાનેરમાં જોવા મળ્યા હતા






Latest News