મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદની શાળા નંબર-૪ ને સ્વચ્છ વિદ્યાલય એવોર્ડ શિક્ષણમંત્રીના હસ્તે એનાયત કરાયો


SHARE







હળવદની શાળા નંબર-૪ ને સ્વચ્છ વિદ્યાલય એવોર્ડ શિક્ષણમંત્રીના હસ્તે એનાયત કરાયો

શિક્ષા મંત્રાલયભારત સરકાર દ્વારા સંચાલિત સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 'યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-રરના નિયત થયેલી વિવિધ કેટેગરીમાં ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ પ્રદર્શન કરી એવોર્ડ માટે પસંદ થયેલી શાળાઓને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારએનાયત કરવાનો કાર્યક્રમ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં મંગળવારે યોજાયો હતો અને અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી પ્રાથમિકમાધ્યમિક અને ઉ.માધ્યમિકની કુલ મળીને ૨૦ શાળાઓને સ્વચ્છતાના પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી જિલ્લામાંથી ઓલ ઓવર કેટેગરીમાં  શ્રી પે સે.શાળા નંબર-૪ હળવદનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તકે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીહળવદ તાલુકા શિક્ષણ અધિકારી અને હળવદ બી.આર.સી. એ અભિનંદન પાઠવ્યા હતા.






Latest News