મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રાંતિકારી સેનાએ ૧૦ હજાર તિરંગા એકત્રિત કર્યા


SHARE







મોરબીમાં ક્રાંતિકારી સેનાએ ૧૦ હજાર તિરંગા એકત્રિત કર્યા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હેઠળ લોકોને તિરંગા આપવામાં આવ્યા હતા જો કે, ઘર પર તિરંગો લહેરાવવામાં આવ્યા હતા તે તિરંગા રોડ રસ્તા ઉપર કે કચરામાં ન જાય તે માટે ક્રાંતિકારી સેના દ્વારા તિરંગા એકત્રિત અભિયાન હાથ ધરાયું હતું અને શહેરમાં ૩૦ જેટલા સેન્ટરો ઉપર કુલ મળીને લોકો પાસેથી ૧૦ હજાર જેટલા તિરંગા એકત્રિત કરેલ છે






Latest News