ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

હળવદ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી રચના કરાઇ


SHARE







હળવદ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી રચના કરાઇ

અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ ની વિસ્તૃત કારોબારી સભા યોજાઈ હતી જેમાં અલગ અલગ જવાબદારીની સોંપણી કરવામાં આવી છે જેમાં અધ્યક્ષ વાસુદેવભાઈ ભોરણિયા, મંત્રી રાજુભાઇ ગોહિલ, સંગઠન મંત્રી હિતેશભાઈ જાદવ, કરશનભાઈ ડોડીયા રાજ્ય પ્રતિનિધિ, નટવરભાઈ પટેલ જિલ્લા પ્રતિનિધિ, અનિલભાઈ વાઘેલા જીલ્લા પ્રતિનિધિકેતનભાઈ વડાવિયા સિનિયર ઉપાધ્યક્ષ, મહેન્દ્રભાઈ ગોસરા, લાલજીભાઈ મકવાણા, પરેશભાઈ લુહાર, મનોજભાઈ પટેલ, ધવલભાઈ સંઘાણી મંડળ સંયોજક, મહેન્દ્રભાઇ પટેલ, હાર્દિકભાઈ પટેલ, હરિસિંહ રાઠોડ, પ્રવીણભાઈ કુરિયા, પરેશભાઈ પટેલ ઉપાધ્યક્ષ તરીકે, નુતનબેન વરમોરા મહિલા ઉપાધ્યક્ષનીતુબેન ચૌહાણ મહિલા મંત્રીરવિતાબેન કાસુન્દ્રા મહિલા સહમંત્રી, વિઠ્ઠલભાઈ કણઝરિયા, મયંકભાઇ મેરજા, ચેતનકુમાર એરવાડીયા, ઘનશ્યામભાઈ સોનગ્રા સહ સંગઠનમંત્રી તરીકે, સુરેશભાઈ રથવી, નવીનભાઈ પટેલ, નરેશભાઈ જાદવ, અવિનાશભાઈ ડામોર, નરેશભાઈ સોનાગ્રા સહમંત્રી તરીકેહરમીતભાઈ પટેલ કોષાધ્યક્ષ તરીકે, દિનેશભાઈ રંગાળીયા કાર્યલય મંત્રી અને દશરથસિંહ ચૌહાણને સહ કાર્યાલય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી. સાથે સાથે શિક્ષકોના મહત્વના મુદ્દા પૈકી જૂની પેન્શન યોજના માટે આગામી રાજ્ય સ્થરે થી આક્રમક લડતના કાર્યક્રમ આપવા બાબત, શિક્ષકો ને C.R. રિપોર્ટ ઝડપ થી મળવા બાબત,GPF ખાતા જેતે જિલ્લામાં ટ્રાન્સફર કરવા બાબત અને અન્ય પ્રશ્નોનું નિરાકરણ આવે એની ચર્ચા કરવામાં આવેલ હતી






Latest News