મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

પર્યાવરણનું જતન: મોરબીના લાલપર-જુના રફાળેશ્વર રોડ ઉપર ૧૧૧૧ વૃક્ષોનુ વાવેતર


SHARE







પર્યાવરણનું જતન: મોરબીના લાલપર-જુના રફાળેશ્વર રોડ ઉપર ૧૧૧૧ વૃક્ષોનુ વાવેતર

“આઝાદી કાં અમૃત મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વન વિભાગ હેઠળ સામાજીક વનીકરણ રેન્જ- મોરબી દ્વારા ઇ-પર્યાવરણ યોજના અંતર્ગત મોરબી તાલુકાના લાલપર ગામે અને જુના રફાળેશ્વર રોડ ઉપર ૧૧૧૧ વૃક્ષોનુ વાવેતર કરવામા આવ્યુ છે અને પર્યાવરણના જતન માટે તેમજ હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ ભયજનક હદે વધ્યું છે. તેને નાથવા માટે વૃક્ષા રોપણ વધુમાં વધુ કરવા માટે આપીલ પણ કરવામાં આવી છે આ તકે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડીયા, પેપર મીલ એસોસિયનના પ્રમુખ વિપુલ કોરડીયા, તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ ધનજીભાઇ દંતાલીયા, ફોરેસ્ટ ઓફિસર શોનલબેન શિલુ, જેટકોના અધિકારી અમૃતિયા, લાલપર ગ્રામ પંચાયત સરપંચ રમેશભાઇ વાસદડીયા ઉપસરપંચ રાજુભાઇ જેતપરીયા, હીતેશભાઇ જાનવા, ઉધોગપતિ પ્રેમજીભાઇ ચાડમીયા વિગેરે હાજર રહ્યા હતા અને આગેવાનોએ વૃક્ષ જતનનો સંકલ્પ કર્યો હતો




Latest News