મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના અમરેલી ગામે યુવાન અને તેના ભાઈને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીના અમરેલી ગામે યુવાન અને તેના ભાઈને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબીના અમરેલી ગામે યુવાનને ધક્કો કેમ માર્યો પૂછાતા ત્રણ શખ્સો દ્વારા માર મરવામાં આવ્યો હતો જેથી કરીને યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના અમરેલી ગામે રહેતા ભાવેશભાઇ ધિરુભાઇ ઝિંઝુવાડીયા (૨૨) એ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અમરેલી ગામના ઝાંપા પાસે સંજયભાઇ મનસુખભાઇ ગડેસીયાએ ધક્કો મારતા ભાવેશભાઈએ પૂછ્યું હતું કે મને કેમ ધક્કો માર્યો જેથી કરીને સંજયભાઇ મનસુખભાઇ ગડેસીયા, દીલીપભાઇ મનસુખભાઇ ગડેસીયા અને મહેશભાઇ મનસુખભાઇ ગડેસીયાએ ઢીકા પાટુંનો માર માર્યો હતો અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો તેમજ ભાવેશભાઈના ભાઈને પણ માર માર્યો હતો જેથી ભાવેશે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News