મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ધારાસભ્ય-યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવની આગેવાનીમાં મોંઘવારી-લઠ્ઠાકાંડ મુદે વિરોધ પ્રદર્શન


SHARE







વાંકાનેરમાં ધારાસભ્ય-યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવની આગેવાનીમાં મોંઘવારી-લઠ્ઠાકાંડ મુદે વિરોધ પ્રદર્શન

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરની અંદર કોંગ્રેસનાં સ્થાનિક ધારાસભ્ય મહમદ જાવીદ પીરજાદા અને ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ પ્રિયંકા સારસરની આગેવાની હેઠળ મોંઘવારી મુદ્દે અને ગુજરાતના બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારે વાંકાનેર શહેરમાં આવેલ ડીસ્ટ્રીક બેંક ચોક ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા રસ્તા ઉપર ચક્કાજામ કર્યો હતો અને ભાજપ હાય હાય, ભાજપ ભગાવો દેશ બચાવો સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને કોંગ્રેસના આગેવાનો દ્વારા બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડ મુદે પણ તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી અને જે રીતે અત્યારે વર્તમાન સરકાર દ્વારા ઇડીનો ઉપયોગ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે રાજકીય કિન્નાખોરી રાખીને ઈડીને આગળ કરવામાં આવે છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો






Latest News