મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી કલીનીક ચલાવતા બોગસ ડોકટર ઝડપાયો


SHARE













વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી કલીનીક ચલાવતા બોગસ ડોકટર ઝડપાયો 

જિલ્લામાં કોરોનાની મહામારીમાં દર્દીઓના સ્વાસ્થય અને જીવન સાથે ચેડા કરતા ડીગ્રી વગરના અને બોગસ મેડીકલ ડીગ્રી ધરાવતા નકલી ડોકટરોને શોધી કાઢવા અભિયાન  ચાલી રહ્યું છે યુયારે મોરબી એસ.ઓ.જી.ના પીઆઇ જે.એમ.આલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને મુકેશભાઇ જોગરાજીયા તથા મહાવીરસિંહ પરમાર નાઓને સંયુક્ત ખાનગી રાહે બાતમી મળી હતી જેના આધારે સરકારી ડો.એમ.પી.બોચિયા સાથે રાખી વાંકાનેર તાલુકાના ઢુવા ગામની ચોકડી નજીક માટેલ રોડ ઉપર શકિત ચેમ્બર્સમાં માનવ કલીનીક નામના દવાખાનામાં તપાસ કરવામાં આવી હતી ત્યારે કોઇપણ પ્રકારના સર્ટીફીકેટ કે ડીર્ગી વગર આરોપી કિર્તીભાઇ ડુંગરભાઇ ડોડીયા જાતે રાવળદેવ (ઉ.૩૨) રહે. મુળ સવપુરા તાલુકો કાંકરેજ હાલ રહે. રફાળેશ્વર મચ્છોનગર પાનેલી રોડ વાળો માનવ કલીનીક નામનું દવાખાનું ચલાવી મેડીકલ પ્રેકટીશ કરી દવાખાનામાં દવાનો જથ્થો તથા સાધનો રાખીને સારવાર કરતો હતો જેથી પોલીસે ૨૭,૭૮૨ નો મુદામાલ કબજે કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે આ કામગીરી રણજીતભાઇ ગઢવીકિશોરભાઇ મકવાણા, રસિકભાઇ કડીવારસબળસિંહ સોલંકિમુકેશભાઇ જોગરાજીયાશેખાભાઇ મોરીમહાવીરસિંહ પરમારસતિષભાઇ ગરચરભાવેશભાઇ મિયાત્રાસંદિપભાઇ માવલા તથા પ્રિયંકાબેન પૈજાએ કરેલ છે .






Latest News