મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ
Breaking news
Morbi Today

મોરબી બ્રહ્મ સમાજના વકીલોનો ભાજપના લીગલ સેલમાં સમાવેશ થતાં સન્માન કરાયું


SHARE







મોરબી બ્રહ્મ સમાજના વકીલોનો ભાજપના લીગલ સેલમાં સમાવેશ થતાં સન્માન કરાયું

ભાજપના લીગલ સેલમાં લીગલ એડવાઇઝર તરીકે મોરબીના વિદ્વાન વકીલ નિસિથભાઈ  પંડયા, મનીષભાઇ જોષી, નીતિનભાઇ પંડીયા તથા હળવદ તાલુકાના વકીલ હરેશભાઇ મહેતા તથા માળિયા તાલુકાના વકીલ સંજયભાઈ જોષી તથા પ્રકાશભાઈ વ્યાસની નિમણુંક થયેલ છે જેથી પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા ઉપરોક્ત વકીલઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ સન્માન સમારંભને સફળ બનાવા માટે પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઇ પંડયા, નિલેશભાઈ જોષી, નીરવ દિલીપભાઈ ભટ્ટ, દિલીપભાઈ ભટ્ટ, જયદીપભાઈ ઠાકર, સીનીયર એડવોકેટે જગદીશભાઈ ઓઝા, યુવા વકીલ દેવ કૈલાષભાઈ જોષી, જગદીશભાઈ દવે, સુરેશભાઈ જોષી અને નલીનભાઇ ભટ્ટ સહિતના હાજર રહ્યા હતા.




Latest News