મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં કચરાના ઢગલામાં નવજાત શિશુને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં કચરાના ઢગલામાં નવજાત શિશુને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો

મોરબીના મહેન્દ્રપરા પાસે કરવામાં આવેલ કચરાના ઢગલામાંથી શનિવારે સાંજે બાળકના રડવાનો અવાજ આવતો હતો જેથી કરીને લોકોએ ચેક કરતાં ત્યાંથી બિનવારસી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું જેથી કરીને પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી અને બાળકને સારવારમાં ખસેડાયું હતું ત્યાર બાદ હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણી મહિલા સામે ગુનો નોંધાયો છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આસ્વાદ પાન પાસે આવેલ મહેન્દ્રપરા વિસ્તારમાં રોડ ઉપર કરવામાં આવતા કચરાના ઢગલામાંથી બાળકને રડવાનો અવાજ શનિવારે સનાજે આવ્યો હતો જેથી કરીને સ્થાનિક લોકોએ પોલીસને બનાવની જાણ કરી હતી જેથી પોલીસ મહિલા સામાજિક કાર્યકર હસીનાબેન લાડકાને સાથે લઈને ઘટના સ્થળે પહોચી હતી અને ત્યાં કચરામાં પડેલ નવજાત શિશુને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખાસેડાયું હતું અને આ બાળકને ત્યાં કચરામાં કોણ ફેંકી ગયું તે પ્રશ્ન ઊભો છે તેવામાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણી મહિલાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરેલ છે






Latest News