મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન વિશે વ્યાખ્યાન યોજાયુ


SHARE







મોરબીમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન વિશે વ્યાખ્યાન યોજાયુ

ભાજપના પ્રેરણાસ્ત્રોત અને કાશ્મીર તેમજ રાષ્ટ્ની એકતા અને અંખીડતા પોતાનું જીવન સમર્પિત કરનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે મોરબીમાં વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભાજપના પ્રદેશમંત્રી અને વકતા મહેશભાઈ કસવાલાએ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીર માટે આપેલા બલિદાનની વાત  કરી હતી.મોરબીમાં ભાજપ દ્વારા તા.૨૩ ના રોજ રામેશ્વર ફાર્મ, રવાપર-ઘુનડા રોડ, રવાપર, મોરબી ખાતે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન વિશે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભાજપના પ્રેરણાસ્ત્રોત ડો.શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીર માટે આપેલ બલીદાનની જીવનગાથા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી મહેશભાઈ કસવાલા દ્વારા વર્ણાવવામાં આવી હતી.જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા, પુર્વ ધારાસભ્ય કાડતીલાલ અમૃતીયા સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહયા.હતા.




Latest News