મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના કાકાનું દુઃખદ અવસાન


SHARE







મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના કાકાનું દુઃખદ અવસાન

મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને પાટણ ડીડીઓ રમેશ મેરજાના કાકા સુંદરજીભાઈ માવજીભાઈ મેરજાનું ૮૫ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે

સુંદરજીભાઈ મેરજા ચમનપર ગામના બિનહરીફ સરપંચ તરીકે તેમજ શ્રી માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટ તરીકે સેવા આપી હતી માળીયા તાલુકામાં તેમનું નામ એક નીડર આગેવાન તરીકે લેવાતું હતું માળીયાના કાંઠાના ગામોના ખેડૂતોને રોઝના ત્રાસમાંથી ઉગારવા ૧૯૯૪ માં ઉપવાસ સાથે  ખેડૂત  આંદોલન કરેલું હતું અને તત્કાલીન કલેકટર જગદીશન ચમનપર દોડી આવેલ હતા અને ખેડૂતોને રોઝના ત્રાસમાંથી ઉગારવા ખાત્રી આપતા તેમના હાથે પારણાં કર્યાં હતા.તેમના અવસાનથી મોરબી પંથકે એક સેવાભાવિ અને જાગૃત ખેડૂત આગેવાન ગુમાવ્યા છે ચમનપર ગામે તેમના અંતિમ સંસ્કારમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાડીડીઓ રમેશ મેરજા જોડાયા હતા.

 






Latest News