મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા જિલ્લાની શાળાઓમાં ચેકિંગ કરવા કરાઇ રજૂઆત


SHARE







મોરબી એબીવીપી દ્વારા જિલ્લાની શાળાઓમાં ચેકિંગ કરવા કરાઇ રજૂઆત

મોરબી એબીવીપી દ્વારા માળીયાની કન્યા છાત્રાલયમાં બનેલ દુર્ઘટના વિરૂદ્ધ તેમજ વિદ્યાર્થીઓને અકસ્માતનો ભોગ બનતા અટકાવવા આગમચેતી પગલા લેવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યુ હતું કે, શુક્રવારે માળિયા તાલુકાની કન્યા શાળામાં વર્ષો જુનો ભોય ટાંકાની છતનો ભાગ તુટી પડતા શાળાની સાત થી આઠ વિધાર્થીનીઓ ભોય ટાંકામા પડી હતી પણ સદનસીબે જાનહાનિ થઈ નથી પણ જર્જરિત ટાંકાને કારણે બનેલી ધટના લાલબત્તી સમાન છે અને કદાચ આ વિદ્યાર્થીઓને કંઈ થયું હોત તો તેનું જવાબદાર કોણ? તેવો સવાલ એબીવીપી મોરબી દ્વારા ઉઠાવીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જિલ્લામાં આવેલ તમામ શાળાઓ સરકારી તેમજ ખાનગીમા લટકતી છતો કે પછી અકસ્માત સર્જી શકે તેવી કોઈપણ જોખમકારક બાબતો હોય તો તેને તાત્કાલિક દુર કરાવવામાં આવે તેવી માંગ કરેલ છે તેવું વિશ્વરાજસિંહ જાડેજાએ જણાવ્યુ છે




Latest News